Talati Practice MCQ Part - 7 ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ છે ? બાંધ ગઠરીયા સત્યના પ્રયોગો મારી હકીકત સીધાં ચઢાણ બાંધ ગઠરીયા સત્યના પ્રયોગો મારી હકીકત સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ? મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ મહમૂદ ત્રીજો કુત્બુદ્દીન મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ મહમૂદ ત્રીજો કુત્બુદ્દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિપાત શોધો : એમણે જ મને ઊભો કર્યો. મને એમણે જ ઊભો મને એમણે જ ઊભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ 10 મિનિટ 14 મિનિટ 16 મિનિટ 12 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 To grease the palm means ___ To smooth To make up mind To bribe To win To smooth To make up mind To bribe To win ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : 'સરદાર ફૂલથીયે કોમળ હતા.' અનન્વય યમક વ્યતિરેક વર્ણાનુપ્રાસ અનન્વય યમક વ્યતિરેક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP