ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો.

દવા - દવાઈ
લુચ્ચું - લુચ્ચાઈ
મધુર - માધુર્ય
કુશળ - કુશળતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યતિરેક
ઉપમા
ઉત્પ્રેક્ષા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

મનોરથ = મનુ + રથ
પૃથ્વી = પૃ + ઈથી
વ્યસ્ત = વિ + અસ્ત
યોગેશ = યોગા + ઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?

ભાનુ + ઉદય = ભાનૂદય
નિ: + રવ=નીરવ
નિ: + રસ = નિરસ
સુ + સુપ્ત =સુષુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP