સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 1.25 12.5 125000 12500 1.25 12.5 125000 12500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સાદું રૂપ આપો : 244 – [13+25{15÷3 - (13 - 24 - 12}] -156 144 131 -144 -156 144 131 -144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો π અને 22/7 માં ___ π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો. 27 36 63 72 27 36 63 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 495માં 4 ની સ્થાનકિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય ? 396 491 360 400 396 491 360 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP