સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો દસ લાખ એટલે કેટલા મિલ્યન ? 1 20 10 2 1 20 10 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 20.5 21.5 19.5 17.5 20.5 21.5 19.5 17.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.64 0.6 0.72 0.18 0.64 0.6 0.72 0.18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 1 pq pqr pq + qr + pr 1 pq pqr pq + qr + pr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો 41/20 છે. તો તે સંખ્યા કઈ છે ? 5/4 અને 4/5 5/4 આપેલ પૈકી કોઈ નહીં 4/5 5/4 અને 4/5 5/4 આપેલ પૈકી કોઈ નહીં 4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. 0(zero) 1 આપેલ પૈકી એક પણ નહીં 2 0(zero) 1 આપેલ પૈકી એક પણ નહીં 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP