સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ ? 100 909 999 99 100 909 999 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો p, q, r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 1 pq pqr pq + qr + pr 1 pq pqr pq + qr + pr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર = ___ એકર ? 1.98 2.50 2.47 2.36 1.98 2.50 2.47 2.36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 52 62 42 32 52 62 42 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો ગુ.સા.અ. (a, b) = 12, તો લ.સા.અ. (a, b) = ___ શક્ય નથી. 48 90 36 24 48 90 36 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (2/7)-2 ની કિંમત શું મળે ? -49/4 4/7 49/4 4/49 -49/4 4/7 49/4 4/49 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP