સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ? 3/5 7/9 2/3 5/6 3/5 7/9 2/3 5/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√175616 = ___ 58 62 60 56 58 62 60 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે. 9 7 3 5 9 7 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 17/11 10/16 11/17 5/11 17/11 10/16 11/17 5/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ? 8 4 એક પણ નહીં 2 8 4 એક પણ નહીં 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુણોત્તર 3 : 4 અને તેમનો ગુ.સા.અ. 4 છે. તો તેમનો લ.સા.અ. શોધો. 36 48 42 24 36 48 42 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP