સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ ? 5009.92 509.99 5009.99 5.0099 5009.92 509.99 5009.99 5.0099 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 96 69 64 46 96 69 64 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ? વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કઈ સંખ્યા મોટી છે ? 3.06 3.006 3.6 3.0006 3.06 3.006 3.6 3.0006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 2 1 4 8 2 1 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 11111 × 11111 = ___ 123454321 1034321 12344321 1342341 123454321 1034321 12344321 1342341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP