ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? લઘુરેખા અલ્પવિરામ લોપકચિહ્ન એજનચિહ્ન લઘુરેખા અલ્પવિરામ લોપકચિહ્ન એજનચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો ? ટોળકી ટોળું ટોળાં ટોળી ટોળકી ટોળું ટોળાં ટોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? આઠ ચાર ત્રણ બે આઠ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ? 32 33 30 31 32 33 30 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. અચલ સકલ નિખિલ અખંડ અચલ સકલ નિખિલ અખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP