કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સરકારી ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું ? હજીરા ધોલેરા માંડવી દહેજ હજીરા ધોલેરા માંડવી દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વણકર કીડીઓ (Weaver Ants) દ્વારા બનાવાયેલી ‘કાઈ ચટણી’ ક્યા રાજ્યનું લોકપ્રિય ભોજન છે ? રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? કેરળ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હોર્નેસિંગ ગ્રીન હાઈડ્રોજન' રિપોર્ટ પ્રસ્તુત કર્યો ? UNDP નીતિ આયોગ ISA ONGC UNDP નીતિ આયોગ ISA ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીનો જન્મ ક્યા થયો હતો ? અમદાવાદ કલકત્તા મુંબઈ ઉદયપુર અમદાવાદ કલકત્તા મુંબઈ ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ 2022માં ક્યો દેશ પ્રથમ સ્થાને છે ? સિંગાપુર આઇસલેન્ડ નોર્વે સ્વીડન સિંગાપુર આઇસલેન્ડ નોર્વે સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP