કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘હોર્નેસિંગ ગ્રીન હાઈડ્રોજન' રિપોર્ટ પ્રસ્તુત કર્યો ? નીતિ આયોગ ONGC ISA UNDP નીતિ આયોગ ONGC ISA UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ મહાત્મા ગાંધીજી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત ક્યા વર્ષે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની મેજબાની કરશે ? 2025 2030 2032 2024 2025 2030 2032 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા મિશનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 7 5 6 8 7 5 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2023માં G20 સમિટની મેજબાની કયો દેશ કરશે ? ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP