કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સિની શેટ્ટીએ ફેમિના મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ? છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જન્મ ક્યા રાજયમાં થયો હતો ? ઓડિશા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઓડિશા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકને યુરોમની દ્વારા બીજીવાર વિશ્વની સર્વશ્રેષ્ઠ SME બેંક તરીકે માન્યતા પ્રદાન કરાઈ ? CSB બેંક HSBC બેંક ઓફ ઇન્ડિયા સિટી બેન્ક ઓફ ઇન્ડિયા DBS બેંક CSB બેંક HSBC બેંક ઓફ ઇન્ડિયા સિટી બેન્ક ઓફ ઇન્ડિયા DBS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 81મો 67મો 87મો 78મો 81મો 67મો 87મો 78મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP