ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ ઈરવિન લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ વેવેલ લોર્ડ ઈરવિન લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ વેવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? કલકત્તાનો બળવો ચેન્નઈનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો ચેન્નઈનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1947 1925 1945 1932 1947 1925 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? મુબારક ખીલજી ફિરુઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મોહંમદ તઘલક મુબારક ખીલજી ફિરુઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મોહંમદ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP