ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સ૨વાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. 17 અને 20 15 અને 22 24 અને 13 16 અને 21 17 અને 20 15 અને 22 24 અને 13 16 અને 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 16 28 48 26 16 28 48 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 50, 80 40, 25 100, 160 25, 40 50, 80 40, 25 100, 160 25, 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : y = 3 : 4 હોય તો 7x + 5y : 7x - 5y નો ગુણોત્તર શું આવે ? 51 : 50 3 : 4 41 : 1 21 : 91 51 : 50 3 : 4 41 : 1 21 : 91 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP x : y = 3 : 4 તો x = 3, y = 4 (7x + 5y) / (7x - 5y) = 7(3) + 5(4) / 7(3) - 5(4) = 21+20 / 21-20 = 41/1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) ત્રણ સંખ્યાઓ 4, M, 36 ગુણોત્તર શ્રેણીમાં છે, તો M શોધો. 8 20 12 24 8 20 12 24 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 4/M = M/36 M² = 36 × 4 M = 6×2 = 12
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાઓ 13 : 11ના પ્રમાણમાં છે. બે સંખ્યા વચ્ચેનો તફાવત 24 છે. મોટી સંખ્યા = ___. 312 169 144 156 312 169 144 156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP