ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતીભાષામાં કયા લિંગ ધરાવતા શબ્દો જોવા મળે છે ? પુલ્લિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ નપુસંકલિંગ પુલ્લિંગ સ્ત્રીલિંગ આપેલા તમામ નપુસંકલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. સંઘ માણસો સભા ટોળી સંઘ માણસો સભા ટોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? લઘુતાવાચક સ્વામિત્વવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક કર્તુંવાચક ન્યૂનતાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું વિરોધી જોડકું સાચું છે ? અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ મંડન - સમર્થન અધોગામી - ઊર્ધ્વગામી સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ મંડન - સમર્થન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. જાઓ આવી દસ ફક્ત જાઓ આવી દસ ફક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP