Talati Practice MCQ Part - 7 પ્રસિદ્ધ ‘સોલ્ટ લેક સ્ટેડિયમ' ભારતના ક્યા શહેરમાં આવેલું છે ? નવી મુંબઈ હૈદરાબાદ કલકત્તા તિરુવનંતપુરમ નવી મુંબઈ હૈદરાબાદ કલકત્તા તિરુવનંતપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 4 160 40 10 4 160 40 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક કાટકોણ ત્રિકોણની બાજુઓ ક્રમિક ધન પૂર્ણાંકો હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય ? 4 6 5 3 4 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વારલી ચિત્રોમાં કયા રંગનો ઉપયોગ થાય છે ? સફેદ પીળો લીલો વાદળી સફેદ પીળો લીલો વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ? વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... ખુબ જ મોંઘી છે તેનો સંચય કરવો સહેલો છે ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ખુબ જ મોંઘી છે તેનો સંચય કરવો સહેલો છે ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP