Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 7
પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો.

ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP