Talati Practice MCQ Part - 7 તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનની જનતાને ચાના બદલે સત્તુ પીવાની સલાહ આપી. આ સત્તુ (સાથવો) કયા રાજ્યની વિશિષ્ટ વાનગી છે ? મધ્યપ્રદેશ ઉતરાખંડ બિહાર ગુજરાત મધ્યપ્રદેશ ઉતરાખંડ બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 You don't work on saturdays ___ you ? do have can must do have can must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી - ક્રિયાવિશેષણ જણાવો. રીતિવાચક પરિમાણવાચક સ્થળવાચક હેતુવાચક રીતિવાચક પરિમાણવાચક સ્થળવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રણયજ્ઞ અને દશમસ્કંધ કૃતિ કોની છે ? પ્રેમાનંદ શામળ દયારામ ભાલણ પ્રેમાનંદ શામળ દયારામ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? નૈમિત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમીત્તિક નૈમિત્તિક નૈમીત્તીક નૈમિત્તીક નૈમીત્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP