Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 7
સિંધુ સભ્યતાના ગુજરાતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે ?

લોથલ
ધોળાવીરા
રંગપુર
સૂરકોટડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ?

ધન વાદ્ય
તંતુ વાદ્ય
અવનધ વાદ્ય
સુષિર વાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

વિનોદ વ્યાસ
નિરંજન ભગત
ધ્રુવ ભટ્ટ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP