Talati Practice MCQ Part - 7
ગેણિયું શબ્દ માટે ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ
ખેતરમાં ઝડપથી ખેડ કરતો એક જાતનો બળદ
ખૂંધ નીકળેલો બદળ
શંકર ભગવાનનો પોઠિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ?

સિંહ
હાથી
બળદ
ગેંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો :
છોડ
a. અફીણ
b. સર્પગંધા
c. ચા
d. તમાકુ
તત્ત્વ
1. મોર્ફિન
2. એન્ટીપાયરેટીક
3. નિકોટીન
4. ટેનિન

c-1, b-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4
a-1, b-2, d-3, c-4
b-2, c-1, d-3, a-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ભાંગરો વાટવો.

ગેરસમજ થવી
બલિદાન આપવું
રહસ્ય પ્રગટ થવું
છૂપી વાત ખુલ્લી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 B (2)
243 C (1)
243 E (1)
243 D (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP