Talati Practice MCQ Part - 7 શબ્દસમૂહ : ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન અખાત સામુદ્રધુની બેટ ભૂશિર અખાત સામુદ્રધુની બેટ ભૂશિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' શરતવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક શરતવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 25 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક 25 કિ.મી./કલાક 18 કિ.મી./કલાક 24 કિ.મી./કલાક 12 કિ.મી./કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અક્ષરોના નીચે આપેલ જૂથ પૈકી કયું જૂથ અલગ પડે છે ? XUBU CZHK MLAG SENO XUBU CZHK MLAG SENO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર તરણેતરનો મેળો - તરણેતર- જૂનાગઢ ગોળ ગધેડાનો મેળો - ગરબાડા - દાહોદ નકળંગનો મેળો - કોળિયાક - અમદાવાદ ભડીયાદનો મેળો - ભડીયાદ - સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહ્યું હતું ? અર્જુન ભીમ કૃષ્ણ ભીષ્મ અર્જુન ભીમ કૃષ્ણ ભીષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP