Talati Practice MCQ Part - 7
આપણી રાષ્ટ્રમુદ્રામાં નીચેનામાંથી કયુ પ્રાણી જોવા મળતું નથી ?

ગેંડો
હાથી
બળદ
સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

મેંગેનીઝની ખાણો માટે
પ્રાકૃતિક સ્થળ માટે
મધના ઉત્પાદન માટે
ભગવાન શિવના શિવાલય માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલાં જોડકાં પૈકી કયુ જોડકું અર્થાલંકારોની બાબતમાં સાચું નથી ?
1) ઉપમા - સરખામણી
2) ઉત્પ્રેક્ષા - સંભાવના
૩) રૂપક - એકરૂપતા
4) વ્યાજસ્તુતિ - સલાહ
5) અનન્વય - ભ્રમ

તમામ જોડકાં સાચાં છે
ક્રમ - 4 થી 5ના જોડકાં સાચા છે.
તમામ જોડકાં ખોટાં છે
ક્રમ - 1 થી 3ના જોડકાં સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP