Talati Practice MCQ Part - 7 ઉત્પ્લવની સંધિ કઈ ? ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉત્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ? બેઝિક તટસ્થ ક્ષારક એસિડિક બેઝિક તટસ્થ ક્ષારક એસિડિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવા મહાભિયોગ પ્રક્રિયા અંતર્ગત નીચેના પૈકી કયુ કારણ આપી શકાય ? ભ્રષ્ટાચાર બંધારણનો ભંગ ગેરવર્તણૂક એક પણ નહીં ભ્રષ્ટાચાર બંધારણનો ભંગ ગેરવર્તણૂક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહ્યું હતું ? કૃષ્ણ અર્જુન ભીષ્મ ભીમ કૃષ્ણ અર્જુન ભીષ્મ ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? લોચનશ્રૃતિ નયનતારા ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા લોચનશ્રૃતિ નયનતારા ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સહકારી મંડળીઓની સ્થાપના કરવી એ મૂળભૂત અધિકાર છે - આ મુજબની જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી ? બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 97 બંધારણીય સુધારો 99 બંધારણીય સુધારો 93 બંધારણીય સુધારો 96 બંધારણીય સુધારો 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP