કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેની ઊંચાઈ કેટલી છે ?

7.25 મીટર
10.5 મીટર
6.50 મીટર
5.25 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એવોર્ડ 2022 કોને એનાયત કરાશે ?

એમ.એસ. ક્રિષ્ના
પ્રકાશ પાદુકોણ
આપેલ તમામ
નારાયણ મૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP