કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મધ્યપ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ? અમિત શાહ સ્મૃતિ ઈરાની મનસુખ માંડવિયા જયોતિરાદિત્ય સિંધિયા અમિત શાહ સ્મૃતિ ઈરાની મનસુખ માંડવિયા જયોતિરાદિત્ય સિંધિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ફ્રાન્સ રશિયા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ડૉકટર દિવસ (National Doctor's Day) ક્યારે મનાવાય છે ? 30 જૂન 1 જુલાઈ 7 જુલાઈ 1 ડિસેમ્બર 30 જૂન 1 જુલાઈ 7 જુલાઈ 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP