ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું કારણ કે હેતુ દર્શાવતી વિભક્તિ એટલે .... અપાદાન સંબંધ સંપ્રદાન કરણ અપાદાન સંબંધ સંપ્રદાન કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' વૃષ્ટિ દ્રષ્ટિ સમદ્ષ્ટિ સમષ્ટિ વૃષ્ટિ દ્રષ્ટિ સમદ્ષ્ટિ સમષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ સંજ્ઞા વિકારી છે ? પાંદડું બારણું પ્રકાશ હવા પાંદડું બારણું પ્રકાશ હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિરવધિ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ નિરવધિ નિષાવધિ નિરાવધિ નિરઅવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલી પંક્તિનો સાચો અલંકાર ઓળખાવો.ઘડિયાળના કાંટા પર હાફ્યા કરે સમય. શ્લેષ ઉપમા દ્રષ્ટાંત સજીવારોપણ શ્લેષ ઉપમા દ્રષ્ટાંત સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કુલડી ઠીબરી ગોરસી તાંસળું કુલડી ઠીબરી ગોરસી તાંસળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP