Talati Practice MCQ Part - 7 કર્ક રેખાને બે વાર કાપતી નદી કઈ છે ? મહી સરસ્વતી તાપી સાબરમતી મહી સરસ્વતી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવો. : ક્ષમા, ક્વિન્ટલ, કરેણ, ક્રેન, કૌશિક, કર્મ કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન કરેણ, કર્મ, ક્રેન, કૌશિક, ક્ષમા, ક્વિન્ટલ કર્મ, કરેણ, ક્રેન, ક્વિન્ટલ, કૌશિક, ક્ષમા કરેણ, કર્મ, કૌશિક, ક્રેન, ક્વિન્ટલ, ક્ષમા ક્ષમા, ક્વિન્ટલ, કર્મ, કરેણ, કૌશિક, ક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો. : ઉન્નતિ અને હેત અવનતિ - દ્વેષ અવમતિ - વહાલ ઉન્મતિ - રાગ સન્મતિ - ખિન્ન અવનતિ - દ્વેષ અવમતિ - વહાલ ઉન્મતિ - રાગ સન્મતિ - ખિન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક ચાર દેશોનું ગ્રુપ છે કે જે G20 ગ્રુપનો ભાગ છે ? સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ સિંગાપુર, જાપાન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા ન્યુઝીલૅન્ડ, મલેશિયા, કેનેડા અને ઑસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, મેક્સિકો અને તુર્કિયે વિયેતનામ, પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 18, 30 તથા 42 સંખ્યાઓના ગુ.સા.અ. તથા લ.સા.અ.નો તફાવત ___ છે. 624 630 6 636 624 630 6 636 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 યોગ્ય જોડકાં જોડો.a. ગીતગોવિંદમ b. હિતોપદેશc. સિદ્ધાંત શિરોમણિd. કાન્હડદે પ્રબંધ1. જયદેવ2. નારાયણ3. પદ્મનાભ4. ભાસ્કરાચાર્ય a-1, b-2, c-3, d-4 d-1, b-2, c-3, a-4 b-1, a-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 a-1, b-2, c-3, d-4 d-1, b-2, c-3, a-4 b-1, a-2, c-3, d-4 a-1, b-2, d-3, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP