Talati Practice MCQ Part - 7 ‘આંખથી સાંભળનાર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? ચક્ષુ:શ્રવા લોચનશ્રૃતિ નયનતારા ચક્ષુશ્રવણ ચક્ષુ:શ્રવા લોચનશ્રૃતિ નયનતારા ચક્ષુશ્રવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અલંકાર ઓળખાવો : ઊંઘી ગયેલા બાળક જેમ શહેર શાંત હતું. ઉત્પ્રેક્ષા અનન્વય યમક ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ? રોમ ન્યૂયોર્ક પેરિસ જિનિવા રોમ ન્યૂયોર્ક પેરિસ જિનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ? અભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની અભાવની સમભાવની આપેલ પૈકી એક પણ નહીં નિભાવની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શાંતાચાર્ય અને સુરાચાર્ય કોના દરબારમાં હતા ? ભીમદેવ પ્રથમ મૂળરાજ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ મૂળરાજ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયુ એક લીપ યર નથી ? 2016 2012 2022 2008 2016 2012 2022 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP