Talati Practice MCQ Part - 8 ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ ક્યા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 2000-05 1993-98 1995-2000 2002-07 2000-05 1993-98 1995-2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ? ધીરા બારોટ નરસિંહ મહેતા દયારામ જયંતી ગોહેલ ધીરા બારોટ નરસિંહ મહેતા દયારામ જયંતી ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Cosec2θ+cat2θ = 7 હોય તો cosec40-cot40 = ___ થાય. 1 -1 -7 7 1 -1 -7 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ? ટોળકી ટોળી ટોળાં ટોળું ટોળકી ટોળી ટોળાં ટોળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ___ sugar is there in the bowl ? How much એકેય નહીં How many How far How much એકેય નહીં How many How far ANSWER DOWNLOAD GUJARATI MCQ APP