Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ?

કાંચનજંઘા
નંદાદેવી
ગોડવિન ઓસ્ટિન
ધવલગિરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે ?

બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર
બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા
વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ
કચ્છ મ્યુઝીયમ, ભૂજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

દાહોદ
સાબરકાંઠા
ખેડા
મહીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના કયા રાજ્યની વિશેષતા હિમદીપડા છે ?

હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડ
જમ્મુ કાશ્મીર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP