Talati Practice MCQ Part - 8 કઈ રાજ્ય સરકારની આવક નથી ? મનોરંજન વેરો વિદેશી દેવું વારસા વેરો વ્યવસાય વેરો મનોરંજન વેરો વિદેશી દેવું વારસા વેરો વ્યવસાય વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ? પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ? કેન્સર શ્વાસ તૃષા રોગ રક્તપિત્ત કેન્સર શ્વાસ તૃષા રોગ રક્તપિત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે ? 28 થી 30°C 32 થી 35°C 30 થી 32°C 34 થી 35°C 28 થી 30°C 32 થી 35°C 30 થી 32°C 34 થી 35°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય ? 3 મિનિટ 5 મિનિટ 4 મિનિટ 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ 4 મિનિટ 2 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP