Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ? હેમિસ રાજાજી સાઈલેન્ટ વેલી દચિગામ હેમિસ રાજાજી સાઈલેન્ટ વેલી દચિગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ? બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય જવાહરલાલ નેહરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટર નૌકાહરણ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી પહેલા ધોરણમાં હતા ત્યારે શાળા તપાસવા આવેલા કેળવણી ખાતાના ઇન્સ્પેકટરનું નામ જણાવો. મિ. પોલાક અર્નાલ્ડ ક્રેમલિન જાઈલ્સ મિ. પોલાક અર્નાલ્ડ ક્રેમલિન જાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP