Talati Practice MCQ Part - 8
વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે.

1,50,000
1,75,000
1,00,000
1,25,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

ગણિતશાસ્ત્રી
વ્યાકરણશાસ્ત્રી
કવિ
ખગોળશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ?

24
20
16
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP