Talati Practice MCQ Part - 8
નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકા પૈકી ક્યો વિકલ્પ સાચો છે ?

અનભે-રૂવાડે
નથ-સ્પષ્ટ
પેઠે-સાંજે
રાસ-મેળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
30 સભ્યોની એક ક્લબમાં બેડમિન્ટન સિંગલ્સની મેચ ગોઠવવામાં આવી. દરેક મેચ વખતે જે સભ્ય રમત હારે તે સ્પર્ધામાંથી બહાર નીકળી જાય અને એકપણ વાર ટાઈ (સરખા પોઈન્ટ) થયા ન હોય તો વિજેતા નક્કી કરવા માટે ઓછામાં ઓછી કેટલીવાર રમત રમવી પડે ?

30
15
61
29

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વધુ પડતો વ્યાયામ કરવાથી કયો રોગ થવાની સંભાવના રહે છે ?

શ્વાસ
તૃષા રોગ
કેન્સર
રક્તપિત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

1 મીનીટ 12 સેકન્ડ
2 મીનીટ 24 સેકન્ડ
1 મીનીટ 48 સેકન્ડ
2 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ?

ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ભુરિયા સમિતિ
અશોક મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રથમ ચરણમાં=13 માત્રા અને બીજા ચરણમાં=11 માત્રા ક્યા છંદમાં છે ?

દોહરો
હરિગીત
ચોપાઈ
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP