Talati Practice MCQ Part - 8 ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ? પોરસ પૃથુ રાજા ભાર્ગવ મુનિ મનુ ઋષિ પોરસ પૃથુ રાજા ભાર્ગવ મુનિ મનુ ઋષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજી વિદેશ અભ્યાસ માટે સ્ટીમરમાં કોની સાથે ગયા હતા ? પ્રાણજીવન મહેતા દલપતરામ શુકલ ડાહ્યાભાઈ મહેતા ત્રંબકરાય મજુમદાર પ્રાણજીવન મહેતા દલપતરામ શુકલ ડાહ્યાભાઈ મહેતા ત્રંબકરાય મજુમદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-243(ટ) કલમ-241 કલમ-280 કલમ-244 કલમ-243(ટ) કલમ-241 કલમ-280 કલમ-244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ મદ્રાસ કેરળ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વસ્તુ રૂા.720માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂા. ___ માં વેચવી જોઈએ. 60 600 660 120 60 600 660 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી ? ચૌદ પંદર સત્તર સોળ ચૌદ પંદર સત્તર સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP