કમ્પ્યુટર (Computer)
કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો હોય છે ?

ASVBM
QWERT
આમાંથી એક પણ નહિ
ABCDE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રિન્ટરમાં એક પછી એક અસર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ થાય છે ?

ડોટમેટ્રિકસ
લેઝર
ઈકજેટ
લાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઈન્ટરનેટ કેવા પ્રકારનું નેટવર્ક છે ?

સમગ્ર વિશ્વમાં લાખો કમ્પ્યુટરને એકબીજા સાથે જોડે છે
આંતરિક જોડાણ જ
આમાંથી એક પણ નહિ
બે કોમ્યુટરનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP