ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સર્વનામનો પ્રકાર નથી ? અનિશ્ચિત સાપેક્ષ પુરુષવાચક ઉભયાન્વયી અનિશ્ચિત સાપેક્ષ પુરુષવાચક ઉભયાન્વયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તહીં ઊગ્યો છે હજુ અર્ધભાનુ, નવીન રંગે નભ છે ભરેલું;શુકો ઊડે ગીત હજાર ગાઈ, સહુ સ્થળે છે ભરપૂર શાંતિ.’ - કાવ્યપંક્તિમાં રહેલો અલંકાર ઓળખો. અતિશયોક્તિ સજીવારોપણ અર્થાતરન્યાસ સ્વભાવોક્તિ અતિશયોક્તિ સજીવારોપણ અર્થાતરન્યાસ સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ઈમાન- પ્રમાણિકતા આગલું-ઝભલું આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ ઈમાન- પ્રમાણિકતા આગલું-ઝભલું આગલું-આંગળુ ઈનામ-બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તન્વી' નો સંધિ વિગ્રહ શું થશે ? ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. વ્યાધિ કોશિશ પરમિટ દીન વ્યાધિ કોશિશ પરમિટ દીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકાં પૈકી કયો વિકલ્પ સાચો છે ? રાસ - મેળ નથ - સ્પષ્ટ અનભે - રૂવાડે પેઠે - સાંજે રાસ - મેળ નથ - સ્પષ્ટ અનભે - રૂવાડે પેઠે - સાંજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP