Talati Practice MCQ Part - 8
પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લાનાં ક્યા તાલુકામાં આવેલા છે ?

પોસીના
ઈડર
મેઘરજ
વિજયનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભીસારિકા
અભિસારીકા
અભીસારીકા
અભિસારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
ડૉ.જગદીશ ત્રિવેદી
રતિલાલ ‘અનિલ'
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP