Talati Practice MCQ Part - 8
માનવ શરીરમાં ___ થી પણ વધુ ભાગ ચામડીનો છે.

10,000 સેમી.
50,000 સેમી.
30,000 સેમી.
25,000 સેમી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ?

ભારે
હલકુ
સમ
વિષમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ?

વેવાઈ પક્ષના લોકો
સાથે યુદ્ધ કરવાવાળો
એક શિકારી પક્ષી
યજ્ઞમાં હોમવાના લાકડાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી સાતમા ધોરણમાં હતા, ત્યારે કયાં હેડમાસ્તરે તેમને કસરતમાં ગેરહાજર રહેવાના કારણે દંડ સંભળાવ્યો હતો ?

હરીશંકર જયશંકર શાસ્ત્રી
કૃષ્ણાશંકર શાસ્ત્રી
માવજી દવે
દોરાબજી એદલજી ગીમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન એક જ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં ઝડપી ટ્રેન ધીમી ટ્રેનને પસાર કરશે ?

2 મીનીટ
2 મીનીટ 24 સેકન્ડ
1 મીનીટ 12 સેકન્ડ
1 મીનીટ 48 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP