ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકેય નહીં એકવચન દ્વિવચન બહુવચન એકેય નહીં એકવચન દ્વિવચન બહુવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? સ + ઊષ્મા સ + ઉષ્મા સુ + સમા સુ + ષમા સ + ઊષ્મા સ + ઉષ્મા સુ + સમા સુ + ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ? સર્વનામ નથી સ્વવાચક જાતિવાચક આમાંથી કોઈપણ નહીં સર્વનામ નથી સ્વવાચક જાતિવાચક આમાંથી કોઈપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિકોની સંખ્યા કેટલી છે ? પાંચ ત્રણ ચાર સાત પાંચ ત્રણ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ જોડણી બાબતે ખોટો છે ? સૂક્તિ વિકિરણ સુરુચિ પ્રતિક્ષા સૂક્તિ વિકિરણ સુરુચિ પ્રતિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. નથી ટ્રેન પ્રમાણે પણ નથી ટ્રેન પ્રમાણે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP