Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું. મારાથી કવિતા લખાય છે. કવિતા કવિથી લખાશે. મારી વડે કવિતા લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. મારાથી કવિતા લખાય છે. કવિતા કવિથી લખાશે. મારી વડે કવિતા લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I saw a ___ of cows in the field. swarm flock herd group swarm flock herd group ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે ? ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યો ભાગ અગ્રમગજનો નથી ? હાઈપોથેલામસ ધ્રાણપિંડ થેલામસ ચતુષ્કકાય હાઈપોથેલામસ ધ્રાણપિંડ થેલામસ ચતુષ્કકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 અનુચ્છેદ 356 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી. અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 અનુચ્છેદ-40 અનુચ્છેદ-143 અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 અનુચ્છેદ-40 અનુચ્છેદ-143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP