Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.માળીએ ઝાડ કાપ્યું માળીથી ઝાડ કપાયું માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું માળીને ઝાડ કાપશે માળી પાસે ઝાડ કપાવ્યું માળીથી ઝાડ કપાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી તમામ Material Noun હોય તે વિકલ્પ લખો. Kindness, Water, Cloth Sugar, River, Surat Gold, Petrol, Fan Oil, Gold, Milk Kindness, Water, Cloth Sugar, River, Surat Gold, Petrol, Fan Oil, Gold, Milk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગ્રહોને કદની દૃષ્ટિએ મોટાથી નાના ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.1. શનિ 2. શુક્ર 3. પૃથ્વી4. યુરેનસ 1-2-3-4 3-4-1-2 1-4-3-2 4-1-2-3 1-2-3-4 3-4-1-2 1-4-3-2 4-1-2-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તડોબા નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે ? કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ? પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા. જયપ્રકાશ નારાયણ ડૉ.નોર્મન ઈ. બોલોંગ ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.કુરિયન જયપ્રકાશ નારાયણ ડૉ.નોર્મન ઈ. બોલોંગ ડૉ.એમ.એસ. સ્વામીનાથન ડૉ.કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP