કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત ક્યા રાજ્યને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ પુરસ્કાર એનાયત કરાયો ?

ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
ઉત્તરાખંડ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
રેશનની દુકાનોના માધ્યમથી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમના અમલીકરણમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

રાજસ્થાન
ઓડિશા
મિઝોરમ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ?

સાહિત્ય અકાદમી
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD)
TRIFED
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP