કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 163મો ઈન્કમટેક્સ દિવસ ક્યારે મનાવાયો ? 26 જુલાઈ 25 જુલાઈ 21 જુલાઈ 24 જુલાઈ 26 જુલાઈ 25 જુલાઈ 21 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? ફાન્સ ભારત બ્રિટન ઓસ્ટ્રેલિયા ફાન્સ ભારત બ્રિટન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? ઝિકા વાઈરસ TB મંકીપોક્સ સ્વાઈન ફ્લૂ ઝિકા વાઈરસ TB મંકીપોક્સ સ્વાઈન ફ્લૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની સૌથી ઝડપી ગ્રાફિકસ ડાયનામિક રેન્ડમ એકસેસ મેમરી (DRAM) ચિપ વિકસિત કરી ? IBM સેમસંગ એપલ Intel IBM સેમસંગ એપલ Intel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત-આફ્રિકા પ્રોજેક્ટ ભાગીદારી અંગેનું 17મું CII-EXIM બેંક સંમેલન ક્યાં યોજાયું હતું ? નવી દિલ્હી મુંબઈ અમદાવાદ હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ અમદાવાદ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP