કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું પ્રથમ રાજય કયું બન્યું ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીનો જન્મ ક્યા થયો હતો ? કલકત્તા મુંબઈ ઉદયપુર અમદાવાદ કલકત્તા મુંબઈ ઉદયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 58 54 52 62 58 54 52 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP