Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હું વર્ગમાં ભણાવું છું - વાક્યમાં કર્મ ઓળખાવો. ભણાવું વર્ગ છું હું ભણાવું વર્ગ છું હું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ? વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ વોટસન અને આર્થર રેનેલિનક વોટસન અને ક્રિક બેટીંગ અને બેસ્ટ વોટસન અને આર્થર રેનેલિનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 200 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 72 લિટર 720 લિટર 72000 લિટર 7200 લિટર 72 લિટર 720 લિટર 72000 લિટર 7200 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP