Talati Practice MCQ Part - 8 ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો,જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો,અમરેલી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો,જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો,અમરેલી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ? બૃહદ મસ્તિષ્ક હાઈપોથેલેમસ લંબમજ્જા અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક હાઈપોથેલેમસ લંબમજ્જા અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 pick the correct meaning of the word 'rectify' proceed Satisfy internet Correct proceed Satisfy internet Correct ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-280 કલમ-241 કલમ-243(ટ) કલમ-244 કલમ-280 કલમ-241 કલમ-243(ટ) કલમ-244 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 10,માર્ચ 18,નવેમ્બર 22,સપ્ટેમ્બર 10,ઓગષ્ટ 10,માર્ચ 18,નવેમ્બર 22,સપ્ટેમ્બર 10,ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી. અનુચ્છેદ-42 અનુચ્છેદ-40 અનુચ્છેદ-143 અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 અનુચ્છેદ-40 અનુચ્છેદ-143 અનુચ્છેદ-44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP