Talati Practice MCQ Part - 8 ‘વરદાન’ એટલે દાન નિશાંત પાક દુઆ દાન નિશાંત પાક દુઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ ટાપુ કઈ ડિગ્રી ચેનલથી અલગ પડે છે ? એઈટ ડિગ્રી ચેનલ નાઈન ડિગ્રી ચેનલ ટેન ડિગ્રી ચેનલ ઈલેવન ડિગ્રી ચેનલ એઈટ ડિગ્રી ચેનલ નાઈન ડિગ્રી ચેનલ ટેન ડિગ્રી ચેનલ ઈલેવન ડિગ્રી ચેનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના અનુસૂચિત વિસ્તારોમાં વસતા લોકો માટે પરંપરાગત ગ્રામ સંઘો દ્વારા સ્વાયત્તતાની ખાત્રી કરવા માટે ભારત સરકાર દ્વારા ક્યો કાયદો ઘડવામાં આવ્યો ? અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત જાતિ (પંચાયત વિસ્તરણ) અધિનિયમ-1996 અનુસૂચિત પંચાયત અધિનિયમ-1997 પંચાયતો (આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1997 પંચાયતો (અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) અધિનિયમ-1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશેષણ લખો : તેને કડક ચા પસંદ છે. તેને કડક ચા પસંદ તેને કડક ચા પસંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે છે તેને શું કહે છે ? ધમની શિરા રુધિરકેશિકા લસિકા ધમની શિરા રુધિરકેશિકા લસિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? સફેદ અને લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ રક્તકણો લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ રક્તકણો લાલ રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP