કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી ક્યાં સ્થાપિત થશે ? આમાંથી એક પણ નહિ પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર આમાંથી એક પણ નહિ પશ્ચિમ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ધ લાન્સેટ' આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ દ્વારા પ્રકાશિત બોડી માસ ઇન્ડેક્ષ(BMI) રેન્કિંગ 2019માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 176મો 196મો 180મો 182મો 176મો 196મો 180મો 182મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ હોટ એર બલૂન વન્યપ્રાણી સફારી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી ? આસામ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મિઝોરમ આસામ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બૌધિક સંપતિ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 મે 26 માર્ચ 26 એપ્રિલ 26 સપ્ટેમ્બર 26 મે 26 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં દેશની પ્રથમ ડ્રાઇવર રહિત મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? બેંગલુરુ દિલ્હી અમદાવાદ મુંબઈ બેંગલુરુ દિલ્હી અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોંગ્રેસના પીઢનેતા અહેમદ પટેલનું નિધન થયું હતું, તેઓએ દતક લીધેલ 'વાંદરી' ગામ કયા જિલ્લામાં આવેલ છે ? નર્મદા તાપી ભરૂચ નવસારી નર્મદા તાપી ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP