સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

કલોરાઈડ આયન
સલ્ફર આયન
ક્લોરોફ્લોરો કાર્બન
મેગ્નેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ?

કલોરીન
ક્લોરોહેક્ઝા મિથેન
એમોનિયા
મિથાઈલ આઈસોસાયનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?

આપેલ ત્રણેયમાંથી
TV અને વોશિંગમશીન
યંત્ર મશીનરીમાંથી
ફ્રિજ અને એરકન્ડિશનરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

પીગળવું
ઠારણ
બાષ્પીભવન
ઊર્ધ્વપાતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP