કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યા રાજ્યમાં મહિલા દ્વારા સંચાલિત સહકારી બેંક શરૂ કરવામાં આવશે ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનું 100% લેન્ડલોર્ડ મોડલવાળુ પ્રથમ મુખ્ય બંદર કયું બન્યું ? મોર્મુગાઓ બંદર કંડલા બંદર કોચીન બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ મોર્મુગાઓ બંદર કંડલા બંદર કોચીન બંદર જવાહરલાલ નેહરુ બંદર, નવી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? નીરજ ચોપડા રવિ દહિયા પી.વી.સિંધુ મીરાબાઈ ચાનુ નીરજ ચોપડા રવિ દહિયા પી.વી.સિંધુ મીરાબાઈ ચાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ 2022 વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ક્યો મેડલ જીત્યો ? એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બોન્ઝ એક પણ નહીં સિલ્વર ગોલ્ડ બોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે ? ICICI કોટક મહિન્દ્રા HDFC SBI ICICI કોટક મહિન્દ્રા HDFC SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) INTERPOLના બાળ યૌન શોષણ ડેટાબેઝ (Child Sexual Abuse Database)માં સામેલ થનારો 68મો દેશ ક્યો બન્યો ? ભારત માલદીવ શ્રીલંકા ચીન ભારત માલદીવ શ્રીલંકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP